👉વ્યસન મુક્તિ👈 આ મેસેજ નાના ગામ થી નાના માણસ નાના કુટુંબ માં જન્મેલા નાના નાના કામ કરનાર નાનુ નામ રાજુ યે સૌ સમાજ ના વ્યસન ના લતે ચડેલા યુવાન દીકરાઓ યા વડીલો જે પોતાની મહેનત ની કમાણી ના રુુપીયાઓ નો બગાડ વ્યસનમાં ખચઁ કરી ને પરીવાર ને ખરાબ પરીસ્થીતી માં મૂકી ને મોજ શોખ કરવા વારાઓ ને છેલ્લે ખરાબ દીવસો વીતાવવા પડેસે ને પરીવાર માં વીખવાદ ને જગડા થાય પછી પરીવાર ટુટી જાય ને ઘર ના ખચૉ ઓ પુરા કરવા માટે ગમે તે રસ્તાઓ જેવા કે ચોરી લૂંટફાટ સોપારી લેવી ગુંડા જેવા કામ કરવા મજબૂર બનવુ પડે સે ને ઘરની મહીલાઓ ને પણ પોતાના દીકરાદીકરીઓ ને ભણાવવા માટે બીજા ઘરે જઈ મજૂરી કરવી પડે કપડાં ધોવા ના કે વાસણ માંજવા કચરા પોતું યા રસોઈ બનાવવા જેવા કામો બીજા ના ઘરે જઈ ને કરવા પડે ને પોતાના સંતાનો ની મનોકામના ઓ પૂરી કરવા માટે રાતદીવસ કારી મજૂંરી કરવી પડે માણસ નો સમય કયારે બદલાય તે કોઈને પણ ખબર હોતી નથી સારા સમય માં તો સૌ સગાં વ્હાલા કે સોસાયટી મ્હોલાં કે ગામ ના લોકો તમારી પાછર ફરતા હશે પણ જયારે તમે બધુ જ ખોયુ દીધુ હોય ને બીજા ના જોડે મદદ માંગવા જાવ ત્યારે તમને સમજાય કે તમે તેના માટે મરીમીટતા હતા પણ યે ને તો તમારી કોઈ ચીંતા નથી યે તો તમારી મીલકત હતી તેથી તમને બોલાવતો હતો માટે હું સૌ વ્યસન કરવા વારા ભાઈઓ ને 👏 જોડી ને વીનંતી કરુુ સુ કે તમે જો બીડી સીગરેટ મસાલો પડીકી દારુુુ ચરસ ગાંજો અફીણ જુગાર સટ્ટો રમવો ડબ્બા ટ્રેડીંગ જેવા વ્યસનો ને આજ થી બાય બાય કરી દો આજે મધર ડે ના દીવસે આવો સંકલ્પ કરીયે પોતાની માતા ના માથે હાથ મૂકી ને યે મૉ હું આજે મધર ડે દીવસ ના દીવસ થી કોઈ પણ પ્રકાર વ્યસનો ને તારા માથે હાથ મૂંકી ને સંકલ્પ કરુુ છુ. આ જ થી વ્યસનો છોડી દઈસ ને પરસેવા ની મહેનત ની કમાણી ની બચત કરી ને પરીવાર માં મદદ કરીસ કોઈ વ્યસન કરવા વારા જોડે હું કોઈપણ પ્રકાર ના લેવડ દેવડ કે બીજા કોઈપણ સંબધો નહી રાખુ હું વ્યસન મુક્ત માણસ બની ને મારા ગામ માં મારી સોસાયટી કે મારા સમાજ માં ઊદાહરણ બની ને બીજા ને પ્રેરક બનીસ સારો ને સાચો સંદેશ આપીસ .......લીં. સમાજ એકતા સમીતી
No comments:
Post a Comment