"સાચી મુડી તો આપણા સંબંધો છે,
બાકી મહેલોની એકલતામાં,
તો કંઈક ધુરંધર રોયા છે,
માટીજ આપણ ને જકડી રાખશે,
બાકી આરસ પર તો ઘણા લોકોને,
લપસતા જોયા છે."...!!!
Good morning...
Have a nice day...
Har Har Mahadev...
બાકી મહેલોની એકલતામાં,
તો કંઈક ધુરંધર રોયા છે,
માટીજ આપણ ને જકડી રાખશે,
બાકી આરસ પર તો ઘણા લોકોને,
લપસતા જોયા છે."...!!!
Good morning...
Have a nice day...
Har Har Mahadev...
No comments:
Post a Comment