ભીખો : હેલ્લો 108 !
હું ભીખો બોલું સુ , મારો ફ્રેન્ડ અહીં income tax પાસે બાઇક પર થી પડી ગયો સે , એને બધે સોલાયી ગયું સે , બો લાયીગું સે જોરથી રાડો પાડે સે તમો જલ્દી આવો .
108 : હેલ્લો ભીખાલાલ ! અડડ્રેસ માટે income tax ની સ્પેલિંગ લખાઓ .
ભીખો : સ્પેલિંગ નથી આવડતી થોડા વાર ઉભા રો ...
108 : હેલ્લો ભીખાલાલ ... હેલ્લો ભીખાલાલ .....
( કોઈ જવાબ નહિ )
ભીખો 10 મિનિટ પછી : હવે એને હૂં ઘહળી ને RTO લાયો સુ ,
લખો એનો સ્પેલિંગ R ... T ... O ....
😂😂😂

No comments:
Post a Comment