ફરસાણ ની દુકાન પર અેક મેડમ અાવ્યા ..... અેકટીવાની સટ્ટાક દય ને ઘોડી ચડાવી ને ... ઠાક ઠાક સેન્ડલ નો અવાજ ...ગોગલ્સ સાથે જોરદાર અેન્ટ્રી હો
બે ત્રણ પડીકા હાથ માં ફેરવી અેક પડીકું હાથ માં લઇ ને ક્યે ... અા #વેનીલા ગાંઠીયા ની શું પ્રાઈઝ છે ?
દુકાન વારો ક્યે .... બેન તમે cbsc માં ભણ્યા લાગો છો..
બેને ખુશ થઈ ને મલકાતાં મલકાતાં હા પાડી અને કીધું ..તમને કેવી રીતે ખબર??
.
પડીકા માં સરખું વાંચો .. Vanela (વણેલા) Gathiya લખ્યું છે ...! વેનીલા ગાંઠીયા અમારી હાત પેઢી માં કોઇયે નથી જોયા..
:😃😃

No comments:
Post a Comment