Tuesday, 20 June 2017

બસ કંડકટર " ટિકિટ બોલો બેન , કેટલી આપું ? "

બસ કંડકટર " ટિકિટ બોલો બેન , કેટલી આપું ? "

બેન " એક આખી 'ને એક અર્ધી "

" અર્ધી કોની "

" અમારે આ અર્ધા મગજના જ છે .. હાફ મેડ તો એની અર્ધી અને મારી આખી "

" તો પણ બે આખી જ લેવી પડશે બેન "

" લે કેમ ? "

" એ ભલે હાફ મેડ હોય પણ તમે દોઢ ડાહ્યા લાગો છો  ,એટલે  "

No comments:

Post a Comment