Tuesday, 20 June 2017

આજ રોજ તા.20-6-2017 ને મંગળવારે પાટણ ખાતે જુના સર્કિટ હાઉસ માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ તાલુકા,

આજ રોજ તા.20-6-2017 ને મંગળવારે પાટણ ખાતે જુના સર્કિટ હાઉસ માં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાટણ તાલુકા,શહેર અને સરસ્વતી તાલુકા દ્વારા ભગવાન જગન્નાથ રથયાત્રા માં સેવા કેમ્પ કરવા માટે અને 27-6-2017 ના રોજ ખેડૂતો નું દેવું માફ થાય તે માટે આવેદનપત્ર આપવા નુ હોવાથી તેના આયોજન ના ભાગ રૂપે મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું

સરસ્વતી તાલુકા પ્રભારી તરીકે દેવુભા ગોહિલ ની નિમણુંક કરવા માં આવી
અશોકસિંહ ઠાકોર(વકીલ સાહેબ) સોંપ્રા વાળા ને સરસ્વતી તાલુકા મહામંત્રી તરિકે નિમણુંક કરવા માં આવી
જય હો જી.કે.ટી.એસ                        

No comments:

Post a Comment