ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ જોતા પહેલા આ નિયમો જરૂર વાંચો અને શેર કરો
૧. તમને બાથરૂમ ટોયલેટ જે પણ કરવું હોય એ મેચ પહેલા કરી લેવું વચ્ચે મેચ માં ઉભા થઇ બાથરૂમ જવું નહિ અને તમારા ઉભા થવાથી વિકેટ ગઈ તો તેની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે એ અંગે તમને દોષિત માનવામાં આવશે, નહિ કે પ્લેયર નાં ખરાબ ફોર્મ ને .
૨. મેચ જોતા પહેલા દહી ખાઈને બેસી શકાશે પણ દાળ-ઢોકળી , રાજમાં-ચાવલ , વાલ એવું ખાઈને મેચ જોવા બેસવું નહિ નહિતો લોકો તમને બેસવા નહિ દે .
૩. મેચ દરમિયાન પગ હલાવવા નહિ , છીંક ખાવી નહિ કઈ પણ અપશુકન થાય એવું કરવું નહિ નહિતો ફેમેલી તમને ઘર ની બહાર કાઢી મુકશે
૪. મેચ દરમિયાન વારે ઘડીયે પોતાની જગ્યા બદલ બદલ કરવી નહિ નહિ તો પરિવાર તમારું જીવન બદલી નાખશે .
૫. દરેક ઓવરે ફેસબુક પર ટવીટર પર સ્કોર અપડેટ કરવો નહિ તમે દુનિયામાં એકલા જ આ મેચ જોઈ રહ્યા નથી અને તમે કહેશો તોજ લોકો ને સ્કોર ખબર પડશે એવું માનવું નહિ .
૬. બહાર ગાળો કે અપશબ્દો બોલવાની આદત હોય તો મેડીટેશન કરીને મેચ જોવા બેસવું. સિક્સ કે વિકેટ જાય ત્યારે બે __ સિક્સ બે ___ આઉટ થઇ ગયો એવું બોલાઈ નાં જાય એનું ખાસ ધ્યાન રાખવું આવો કંટ્રોલ નાં રહેતો હોય તો ઘર માં ફેમેલી ની જગ્યાએ પાનનાં ગલ્લે મેચ જોવા જવું .
૭. તમારા ઈમોશન પર કંટ્રોલ રાખવો આ મેચ છે જંગ નથી રાડો પાડવા માં અવાજ નાં બેસી જાય અને ડાયેરિયા નાં થઇ જાય એનું ખાસ ધ્યાન રાખવું
૮. જમવા નાં ટાઈમે ચાલુ મેચે જમી લેવું નહિ તો મેચ પત્યાં પછી ખબર પડશે કે તમારા ભાગનું જમવાનું વાળુંવાળા ભાઈ/બહેન ને આપી દેવામાં આવ્યું છે .
૯. જો તમને મેચ દરમિયાન ટવીટ કરવાનો ફેસબુક અપડેટ કરવાનો અને ગામ માં પોતે મેચ નાં એક્સપર્ટ છો બતાવાનો શોખ હોય તો અત્યારથી જ ફોન ની બેટરી કે લેપટોપ ચાર્જ કરીને મેચ જોવા બેસવું .
૧૦. દિવાળી અરે સોરી ઉતરાયણ વખત નાં બચેલા ફટાકડા માળીયે થી ઉતારીને રાખવા, નહિ તો ફટાકડા શોધવામાં બીજી મેચ આવી જશે તોય તમે ફટાકડા શોધતા રહી જશો .
😂😂😂😂😂😂😂😂😂

No comments:
Post a Comment