Tuesday, 20 June 2017

આ ત્રણેય ઠેકેદારો ને 1 વર્ષ અગાઉ કોઇ ઓળખતુ હતુ ? એકે અનામત ના નામે પાટીદારો ને ગુમરાહ કરી કરોડો રુપિયા કમાયા .

હાર્દિક પટેલ     ( પટેલ ઠેકેદાર )
અલ્પેશ ઠાકોર   ( OBC ઠેકેદાર )
જીગ્નેશ મેવાણી   (દલિત ઠેકેદાર )

આ ત્રણેય ઠેકેદારો ને 1 વર્ષ અગાઉ કોઇ ઓળખતુ હતુ ?
એકે અનામત ના નામે પાટીદારો ને ગુમરાહ કરી કરોડો રુપિયા કમાયા .
ગુજરાત ને ભડકે બાળ્યું . એ હાર્દિક સારી રીતે જાણે છે કે અનામત રાજ્ય સરકાર ના હાથની વાત નથી .છતાંયે પાટીદારો ને ગેર માર્ગે દોરી ને ગુજરાત ને અસ્થિર કરવાનું કામ કર્યું .
અલ્પેશ ઠાકોર એ OBC નો નેતા બની બેઠો .
દારુ ના અડ્ડાઓ કયા સમાજ ના છે ?
બંધુજ જાણવા છતાં નાટક કરીને નેતા ગીરી કરેછે.
દરીયાપુર ,કાલુપુર , શાહપુર , ગોમતીપુર , શાહઆલમ અને અસારવા માં પોલીસ ભરણ થી વર્ષો થી સ્ટેન્ડ ચાલે છે અને રહેશે
ત્યા જઈને રેડ કરને .
શું કામ ગરીબોને ને હેરાન કરવાનું નાટક કરેછે.
જીગ્નેશ માવાણી દલિતો ની વાતો કરેછે. દલિતો ને બીજા સમાજો વિરુદ્ધ ભડકાવે છે દલિત + મુસ્લિમ એકતા ની વાતો કરે છે.
UP , બંગાળ , કેરલ મા દલિતો ની હત્યા મુસ્લિમો એ કરી ચુપ કેમ છે ભાઈ .
અસલ મા આ ત્રણેય ને નેતા બનવું છે એક અરવિંદ કેજરીવાલ નુ પેંદુ છે અને બીજુ કોન્ગ્રેશ નુ
આજે હાર્દિક પટેલ ને લેવા જીગ્નેશ મેવાણી ( દલિત નેતા ) શું કામ જાય ?
હાર્દિક તો અનામત માંગે છે .
પંરતુ આ એક મોટુ સડયંન્ત્ર છે રાતો રાત નેતા બનવાનું અને ગુજરાત ને જાતીવાદ મા વહેંચવાનું .
હાર્દિકે કેટલા પાટીદાર ગરીબો નો ઉધ્ધાર કર્યો ?
જીગ્નેશે કેટલા દલિતો નો ઉધ્ધાર કર્યો ?
અલ્પેશે કેટલા OBC નો ઉધ્ધાર કર્યો ?
કોઈ નો નહીં
આ ત્રણેય પેદા છે કોઈ મોટા બીલાડા ના
 સાવધાન ગુજરાતી
         
                  સૌમિલ પટેલ
         ( મહેસાણા , ગુજરાત )

No comments:

Post a Comment