સુઝુકી મોટર ગુજરાત ,પ્લાન્ટ (મહેસાણા નજીક) માટે રાજકોટ ITI માં કેમ્પસ ઇન્ટરવ્યુ
તારીખ:- 06/07/2017 Thursday સવારે 7:30 વાગે લેખિત પરીક્ષા દ્વારા
(ITI વર્ષ ૨૦૧૪, ૨૦૧૫ અને વર્ષ ૨૦૧૬પાસ આઉટ માટે ) and for 2017 (who will appear in final semester exam in july/August 2017 .
NCVT/GCVT BOTH ALLOWED
કોઈપણ આઇ ટી આઇ માથી નીચેની લાયકાત ધરાવતા ધોરણ ૧૦ પાસ સાથેના નીચે દર્શાવેલ ટ્રેડ કરેલ ઉમેદવાર માટે આ કેમ્પસ ઇન્ટરવ્યુ રાખેલ છે.
૧) કંપની :- સુઝુકી મોટર ગુજરાત પ્રા. લી.
૨) કંપની પ્લાન્ટ :- ગામ- હાસલપુર, બેચરાજી/ મહેસાણા નજીક, તાલુકો- માંડલ, જિલ્લો- અમદાવાદ
કૅમ્પસ ઇન્ટરવ્યૂ સ્થળ :- આઇ.ટી.આઈ. રાજકોટ ,આજી ડેમ ચોકડી પાસે,સરકારી પોલીટેકનીકની બાજુમાં,દૂરદર્શન ટાવરની બાજુમાં,ભાવનગર રોડ રાજકોટ - ફોન ૦૨૮૧-૨૩૮૭૩૬૬
કૅમ્પસ ઇન્ટરવ્યૂ તારીખ:- 06/07/2017 Thursday સવારે 7:30 કલાકે લેખિત કસોટી લેવાશે ( અન્ય ચકાસણીઓ સાથે ). અને ત્યાર બાદ લેખિત કસોટી પાસ કરનારના મૌખિક ઇન્ટરવ્યુ next દીવસે રાજકોટ આઇ.ટી.આઈ.માં લેવામાં આવશે.
(૩) કંપની દ્વારા સીધી ભરતી છે.
જેમાં ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ સ્કીમ હેઠળ પસંદગી થનાર છે. (For 7 month )
ઇન્ટરવ્યૂમાં ભાગ લેવા માટેની જરૂરી લાયકાત:-
· ઉમર:- ૧૮ થી ૨૩ વર્ષ ( 22વર્ષ and 10 Month વધુ નહીં)માત્ર physically fit પુરુષ ઉમેદવાર માટે ,
ધોરણ- ૧૦ પાસ - ઓછામાં ઓછા ૫૫% સાથે,·
ITI પાસ- ઓછામાં ઓછા ૬૦% (NCVT/GCVT)
·જરૂરી ITI ટ્રેડ :-ફિટર/ડીઝલ મિકેનિક/મોટર મિકેનિક(MMV)/ ટર્નર/ઇલેક્ટ્રિસિયન/વેલ્ડર/ટૂલ એન્ડ ડાય મેકર/ પ્લાસ્ટિક પ્રોસેસીંગ ઓપરેટર(PPO)/ પેઇન્ટર/મશીનિસ્ટ/સીઇઓ(ઓટોમોબાઇલ)/ટ્રેક્ટર મિકેનિક
( ITI વર્ષ ૨૦૧૪, ૨૦૧૫માં અને વર્ષ ૨૦૧૬માંપાસ કરનાર માટે and for 2017 - who will appear exam in july/ August2017.)
NCVT or GCVT BOTH ALLOWED
સેલેરી અને બીજા લાભો:-
· સ્ટાયપેંડ (ગ્રોસ) :- રૂ. ૧૨૯૦૦/- પ્રતિ માસ(ગ્રોસ),
On hand Rs.10221 (after deduction of PF and professional tax)
· accomodation/canteen ફેસેલિટી :-એટ સબ્સીડાઇઝ દરે ( રાહત dare)
· યુનિફોર્મ :- બે જોડી યુનિફોર્મ (એક જોડી સેફ્ટી સૂઝ સાથે)·
વીકલી ઓફ :- રવિવાર
· જોઇનિંગ માટે ટ્રાવેલિંગ એલાઉન્સ :- applicable as per SMG policy ·
રજાઓ :- કંપની પોલિસી મુજબ
1. This is the hiring for Fixed Term Contract (FTC scheme ) for 7 month
Note - on completion of 7 month candidate will be absorbed on candidate performance.
2. Gross Salary/ Stipend will be 12,900 per month
3. Job description: Support Production Activities at Shop floor and Suggest process improvements.
4. Job Loaction: Suzuki Motor Gujarat Private Limited, Village Hansalpur, District - Ahmedabad, Gujarat
5. The details regarding period of training, FTC and other facilities provided will be discussed during pre placement talk
લેખિત પરીક્ષા સમયે ઉમેદવારે નીચે મુજબના ડૉક્યુમેન્ટ ઓરિજિનલ અને દરેક ની 3 ફોટો કોપી સાથે લઈ આવવાના રહેશે
· ધોરણ – ૧૦ ની માર્કશીટ અને સર્ટિફિકેટ ------------- સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
· બધા સેમેસ્ટર ની ITI માર્કશીટ , પાસપોર્ટ સાઇઝ કલર ફોટો ૫ નંગ
· સરકારી ફોટો આઇ.ડી. પ્રૂફ- ડ્રાઈવિંગ લાઇસન્સ/ પાનકાર્ડ/ આધારકાર્ડ/ ચૂંટણી કાર્ડ/ પાસપોર્ટ
· બાયોડેટા (અંગ્રેજી ભાષા માં કોમ્પુટરાઇઝ કરેલો જમણા મથાળે પાસપોર્ટ ફોટો લગાડેલો)
ITI BONIFIED CERTIFICATES
ITI Identity Card
ખાસ નોંધ : તા. 06/07/2017 , Thursday લેખીત પરીક્ષા અને તેમાં ઉતીર્ણ થનાર ના મૌખીક ઇન્ટરવ્યૂ date 07/07/2017 Friday લેવાશે તેથી ઉમેદવારોએ બે દીવસ ના રોકાણ ની ગણતરી સાથે રાજકોટ આવવું.

No comments:
Post a Comment