Tuesday, 20 June 2017

ડોક્ટરનો દીકરો એમ.ડી. થયો. બાપાને આરામ કરવા કહ્યું અને પ્રેક્ટિસ સંભાળી લીધી. એક મહિના પછી બાપાને કહે –

ડોક્ટરનો દીકરો એમ.ડી. થયો. બાપાને આરામ કરવા કહ્યું અને પ્રેક્ટિસ સંભાળી લીધી. એક મહિના પછી બાપાને કહે –

“મીસીસ શેઠની  ત્રીસ વર્ષ જૂની હૃદયની બિમારી મેં મટાડી દીધી.”
.
.
.
.
.
.
.
.
.
.

બાપા –

અલ્યા ! એના ત્રીસ વરસનાં બીલોમાંથી તો તું એમ.ડી. થયો છે....
😂😂😂😂😂

No comments:

Post a Comment