Tuesday, 20 June 2017

આ ગ્રુપ માં આવેલ ઉપયોગી અને સમજવા જેવા મેસેજ ને સરળતા ખાતર ગુજરાતી માં રજૂ કરું છું

આ ગ્રુપ માં આવેલ ઉપયોગી અને  સમજવા જેવા મેસેજ ને સરળતા ખાતર ગુજરાતી માં  રજૂ કરું છું....

એક કિશોર વય નો છોકરો માત્ર એક ઉલટી થઈ ને મૃત્યુ પામ્યો....

તેનું કારણ અને તારણ ડોકટરો એ આપ્યું શ્વાસ રૂંધાવા થી.....X

રાત્રે જે રૂમ  માં છોકરો સૂતો હતો તેની સાથે તે જ રૂમ માં તેનો નેનો ભાઈ પણ હતો તેના જણાવ્યા મુજબ
     ભાઈ ને ઉલટી થઈ રહી હતી ત્યારે તે મોઢું બે હાથે દબાવી ને દોડતો બાથરૂમ સુધી ગયો...હતો.. ત્યાં ઉલટી થયા પછી તેને શ્વાસ લેવા માં મૂંઝવણ થઈ રહી હતી.....પછી બસ....

આવી રીતે પથારી ને ફર્શ બગડે નહિ
તે માટે ઉલટી રોકવા  મોઢે હાથ દઈ મોઢું દાબી ને ઉલટી રોકવા થી ઉલટી નું ખરાબ પ્રવાહી શ્વાસ નળી માં ચાલ્યું ગયું ને શ્વાસ રૂંધાવા થી મૃત્યુ થયું......

    જેથી ક્યારે પણ બાળકો ને પથારી ખરાબ થવા ના નામે  ઉલટી રોકવા  ડરાવવા  કે દબાણ કરવું  નહી.

ફર્શ સફાઈ થઈ શકશે બેડશીટગોદડા ધોઈ શકાશે
પણ
બાળક પાછું નહિ મળે....
ભાષાંતર:- ડો.સુરેશભાઇ
વધુ માં વધુ ફોરવર્ડ કરી શકશો ?
જો હા ? તો કરો હમણાં જ
આપ સહુ નો આભાર

No comments:

Post a Comment